Videos

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં, સાઉથ બોપલ ખાતે સભાનું આયોજન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ મહાનગર પાલિકા અને ઔડા દ્વારા નિર્મિત કરોડોના કામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે. અમીત શાહ રૂ.800 કરોડના વિકાસ કાર્યોના લોકાપર્ણ અને ખાતમુહુર્ત પણ કરવાના છે. જેમાં રૂ.99 કરોડના ખર્ચે અંજલી સર્કલ ખાતે તૈયાર થયેલા ફ્લાયઓવર અને સાબરમતિ રિવરફ્રન્ટના પૂર્વ કિનારે રૂ.7.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા ચિલ્ડ્રન પાર્કનું લોકાર્પણ કરવામાં આવશે.

Video Thumbnail
Advertisement

Read More