સાબરકાંઠા-અરવલ્લીમાં પશુપાલકો વિરોધ નોંધાવી રહ્યા છે. ક્યાંક રોડ પર દૂધ ઢોળીને, તો ક્યાંક નનામી કાઢીને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ક્યાંક મફતમાં જરૂરિયાતવાળાને દૂધ વિતરણ કરીને પણ વિરોધ નોંધાવી રહ્યા છે.
Unique protest by pashu palak in Aravalli free milk distributed