ટ્રમ્પની મુલાકાત પહેલા યુએસના ડેલિગેશને મોટેરા સ્ટેડિયમ પર કબજો જમાવ્યો
અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ની અમદાવાદ મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે રવિવારે યુએસનું ડેલિગશન મોટેરા સ્ટેડિયમ પહોંચ્યુ છે. યુએસના અધિકારી ડોનાલ્ડ ટ્રમ્પનું સુરક્ષા કવચ તૈયાર કરશે. તેઓ ગુજરાત પોલીસ સાથે સ્ટેડિયમનું નિરીક્ષણ કરશે. હાલ શહેર પોલીસ દ્વારા પણ સ્ટેડિયમ ખાતે સુરક્ષા વધારાઈ છે.

|Updated: Feb 16, 2020, 02:50 PM IST