ટ્રંપ-મોદીનો કાફલો એરપોર્ટ જવા રવાના, સ્ટેડિયમમાંથી નીચે ઉતરી જનમેદની
ટાઈમ મેનેજમેન્ટ કોને કહેવાય તે ભારતીયોને અમેરિકા પાસેથી શીખવાની જરૂર છે. પરફેક્ટ સમયે અમેરિકાથી નીકળેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ગુજરાતનો કાર્યક્રમ (Trump India Visit) પતાવીને બપોરે 3 કલાકે આગ્રા જવાના રવાના થયા હતા. 2 કલાક 35 મિનીટના રોકાણ બાદ તેઓ અમદાવાદ એરપોર્ટથી આગ્રા જવા નીકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે હતા. ત્યારે હવે આ પછી ટ્રમ્પનો પરિવાર સાતમી અજાયબી ગણાતા તાજમહેલના દીદાર કરશે.

|Updated: Feb 24, 2020, 05:00 PM IST