Videos

Video: પિતા પોલીસમાં હોવાનો આવો રૌફ? સોફ્ટવેર એન્જિનિયર પુત્રવધૂએ સાસુને ઢોર માર માર્યો, નિર્દયતાના દ્રશ્યો CCTVમાં કેદ

Viral Video: સોફ્ટવેર એન્જિનિયર પુત્રવધૂએ સાસુને માર્યો માર્યો હોવાની ઘટના સામે આવી છે. પુત્રવધૂની નિર્દયતાના દ્રશ્યો CCTVમાં કેદ. અપશબ્દો બોલીને પુત્રવધૂએ ગુજાર્યો અત્યાચાર. પોલીસે પુત્રવધૂ અને તેની માતા વિરુદ્ધ નોંધી ફરિયાદ. પિતા પોલીસમાં હોવાનો પુત્રવધૂ જમાવતી હતી રૌફ. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં બની ઘટના 

uttar pradesh daughter-in-law brutally beats mother-in-law brutality captured on CCTV watch video

Video Thumbnail
Advertisement

Read More