મોલીપુરના ત્રણ વર્ષના બાળકની હત્યા મામલે મોટો ખુલાસો, કાકાએ જ કરી કરપીણ હત્યા
વડનગરના મોલિપુરમાં બાળકનું અપહરણ બાદ તેનું મૃતદેહ મળી આવ્યું હતું જેના હત્યારા કાકાની ધરપકડ કરવામાં આવી છે. વિસનગર DYSPની ટીમે ઘટનાના 24 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યો છે.

|Updated: Jun 03, 2019, 07:05 PM IST