Videos

શ્યામ ભાટીયાનું અભિયાન, 20 યુવકોને ક્રિકેટની તાલીમ માટે મોકલશે ઇંગ્લેન્ડ

એનઆરઆઈ અને પૂર્વ રણજી ક્રિકેટર શ્યામ ભાટીયાએ વિશ્વમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે એક એવું અભિયાન શરૂ કર્યુ છે કે જેને જાણીને તમને નવાઈ લાગશે. શ્યામ ભાટીયા વિશ્વભરમાં ફરી ફરી શીખાઉ અને જરૂરિયાત મંદ ક્રિકેટરોને મફતમાં ક્રિકેટ કીટનું વિતરણ કરી રહ્યા છે. જેનાથી શીખાઉ ક્રિકેટર સારી રીતે ક્રિકેટ રમી શકે. શ્યામ ભાટીયાએ પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે સાથે મળી વડોદરાની 45 ક્રિકેટ સંસ્થાઓ અને ક્રિકેટરોને 50થી વધુ કીટનું વિતરણ કર્યું હતું.

શ્યામ ભાટીયા વિશ્વભરમાં ફરી ફરી શીખાઉ અને જરૂરિયાત મંદ ક્રિકેટરોને મફતમાં ક્રિકેટ કીટનું વિતરણ કરી રહ્યા છે. જેનાથી શીખાઉ ક્રિકેટર સારી રીતે ક્રિકેટ રમી શકે.

Video Thumbnail
Advertisement

Read More