Videos

વડોદરામાં મતગણતરીને લઈને કેવી કરાઈ તૈયારી, જુઓ વીડિયો

વડોદરા લોકસભા બેઠક માટે આવતીકાલે પોલિટેકનીક કોલેજમાં મતગણતરી કરવામાં આવશે ત્યારે પોલીસ અને ચૂંટણી વહીવટી તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ પુરી કરી લીધી છે, મતગણતરી કેન્દ્ર પર પોલીસની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તો જાહેર માર્ગો પર વાહનો માટે નો-એન્ટ્રીનું જાહેરનામું બહાર પાડયું છે.

Video Thumbnail
Advertisement

Read More