Lalji Desai Video: વડોદરા બ્રિજ દુર્ઘટના પર કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ કહ્યું કે ગુજરાતમાં ભ્રષ્ટાચારનું 20-20 મોડલ ચાલે છે. જો અહીં ભ્રષ્ટાચાર ન હોત તો આટલી બધી દુર્ઘટના ન થઈ હોત. 'ચંદા દો- ધંધા લો'ની સિસ્ટમ ચાલે છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો...
Vadodara Bridge Collapse congress Seva Dal Lalji Desai statement watch video