વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબહેન ભટ્ટ ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલા સુધી રોડ શોનું આયોજન કરાયું
વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબહેન ભટ્ટે મુ્ખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ....આ સમયે જયનારાયણ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા....જિલ્લાના કલેક્ટર શાલિની અગ્રવાલે તેમનું ઉમેદવારી ફોર્મ સ્વીકાર્યુ.....આ પહેલાં અમદાવાદ પોળથી કલેક્ટર કચેરી સુધી જંગી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું....રોડ શો પહેલાં જ્યુબિલી બાગ ખાતે મુખ્યમંત્રી રૂપાણીએ સભાને સંબોધન કર્યુ....રંજનબહેનના ટેકેદાર તરીકે ચોકીદાર જયેશ પટેલ હાજર રહ્યા...

|Updated: Mar 29, 2019, 03:50 PM IST