વડોદરા ફાયરના સાધનોની ખરીદીમાં ભ્રષ્ટાચારનો મામલો. મ્યુનિસિપલ કમિશનરે 3 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. ચીફ ફાયર ઓફિસર મનોજ પાટિલને સસ્પેન્ડ કર્યા. ફાયરના HOD દેવેશ પટેલને સસ્પેન્ડ કર્યા. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ પણ સસ્પેન્ડ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
vadodara Corruption in purchase of fire equipment Municipal Commissioner suspends 3 officers