Videos

વડોદરા આવાસના લાભાર્થીઓનો જોરદાર વિરોધ, જુઓ વીડિયો

વડોદરા માં કલ્યાણ નગર ખાતે આવાસ ના મકાનો આપવાની માંગ સાથે છેલ્લા ઘણા સમય થી લાભાર્થીઓ આંદોલન અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે મહિલા લાભાર્થીઓ નું આંદોલન આજે વધુ ઉગ્ર બન્યું હતું. કલ્યાણ નગરની મહિલા લાભાર્થીઓ આજે પાલિકાની ઓફીસ પર પહોંચી ગઈ જ્યાં તેમને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ધવલ પંડ્યા ની ચેમ્બર માં ઘુસી રજૂઆત કરી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ના જવાબ થી મહિલાઓ સંતુષ્ટ ન થતાં મહિલાઓ એ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પર બંગડીઓ ફેંકી વિરોઘ કર્યો હતો.

Video Thumbnail
Advertisement

Read More