વડોદરા જિલ્લા પંચાયતમાં આવતીકાલે પ્રમુખપદની ચૂંટણી યોજાશે.ચૂંટણી પહેલા જિલ્લા પંચાયતનું રાજકારણ ગરમાયું છે. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના 22 જયારે ભાજપના 14 સભ્યો મળી કુલ 36 સભ્યો છે જેમાંથી કોંગ્રેસના 14 સભ્યોએ બળવો પોકાર્યો છે.