વડોદરામાં PCBને મોટી સફળતા હાંસિલ થઈ. બે વર્ષથી નાસી ગયેલ બૂટલેગર સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે તપાસકામગીરી હાથ ધરી છે. ટીમને વિદેશી દારુનો જથ્થો કારની સીટ નીચે, ડેકીમાં અને સાઈડ લાઈટમાં છુપાયેલ મળી આવ્યો હતો.
વડોદરામાં બે વર્ષથી ફરાર બુટલેગરની ધરપકડ, જુઓ કારમાં છુપાવેલ દારુના જથ્થાને કેવી રીતે PCBએ ઝડપી પાડ્યો...