કોરોના: હુબેઇ યુનિ.માં ફસાયેલી વડોદરાની શ્રેયા હેમખેમ ઘરે પાછી ફરી
વડોદરાની શ્રેયા ચીનની હુબેઇ યુનિવર્સિટીમાં ફસાઈ હતી. ચીનના વુહાનમાં ફસાયેલી શ્રેયાના માતાપિતાએ સરકારની મદદ માંગી હતી. ભારતમાં 18 દિવસથી આઈટીબીપીમાં તપાસ ચાલતી હતી. આજે શ્રેયા વડોદરા પાછી ફરી છે. તેમણે ઝી 24 કલાકનો આભાર માન્યો છે.

|Updated: Feb 19, 2020, 01:20 PM IST