વડોદરા મહિલા અને પોલીસ વચ્ચે ઝપાઝપી, પોલીસે કર્યું ફાયરિંગ
અમદાવાદમાં હિંસક તોફાનો (Ahmedbad shahalam riots) બાદ હવે વડોદરામાં વિરોધનો વંટોળ શરૂ થયો છે. અમદાવાદ, બનાસકાંઠા બાદ વડોદરામાં પણ CAAનો વિરોધ સામે આવ્યો છે. વડોદરાના હાથીખાના વિસ્તારમાં તોફાની તત્વો દ્વારા પોલીસની ટીમ પર પત્થરમારો કરવામાં આવ્યો છે. ત્યારે આ ઘટનાને પગલે હાથીખાના માર્કેટમાં આવેલી દુકાનો વેપારીઓએ ટપોટપ બંધ કરી હતી. તો પોલીસને 10 જેટલા ટિયરગેસ છોડવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ 10 લોકોની અટકાયત કરવામાં આવી છે. ત્યારે હાલ હાથીખાના, ફતેપુરા વિસ્તારમાં અજંપાભર્યો માહોલ છે.

|Updated: Dec 20, 2019, 07:05 PM IST