વડોદરામાં આજથી ચાર દિવસીય આત્મિય યુવા મહોત્સવનો પ્રારંભ
વડોદરાના દરજીપુરા પાંજરાપોળ મેદાન ખાતે આજથી ચાર દિવસીય આત્મિય યુવા મહોત્સવનો પ્રારંભ થયો છે... 527 વીઘા જમીનમાં હરિધામ સોખડા યોગી ડિવાઇન સોસાયટીએ કાર્યક્રમનું આયોજન કર્યું છે... જેમાં અંદાજિત 25 લાખ જેટલા ભક્તો હાજરી આપવાના છે... ત્યારે આયોજકોએ વિશાળ શામિયાનું તૈયાર કર્યું છે... જેમાં એક સાથે 2થી 3 લાખ લોકો બેસી શકશે... જેના પર મહાનુભવો, સાધુ-સંતો અને કલાકારો બેસશે..

|Updated: Jan 02, 2020, 07:20 PM IST