વડોદરામાં આરોગ્ય વિભાગના પાણીપુરી વેચતા વિક્રેતાને ત્યાં દરોડા, જુઓ વીડિયો
વડોદરા: ખોડિયાર નગર વાઘોડિયા રોડ વિસ્તારમાં આરોગ્ય વિભાગે પાણીપુરી વેચતા વિક્રેતાને ત્યાં દરોડા પાડ્યા. અખાદ્ય પાણીપુરીનો જથ્થો, બાફેલા બટાટાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. વરસાદી સીઝનમાં આરોગ્ય વિભાગે હાથ ધર્યું ચેકિંગ.

|Updated: Jul 10, 2019, 03:45 PM IST