વલસાડમાં ભારે વરસાદને પગલે નેશનલ હાઈવે નં-48ને અસર, જુઓ વીડિયો
વલસાડ: વાપીના મોહન ગામ નજીક પાણી ભરાતા હાઇવે બંધ કરવામાં આવ્યો. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદ-મુંબઈ તરફના હાઇવે પર વધુ પાણી ભરાયાં છે.

|Updated: Jul 07, 2019, 02:15 PM IST