આજરોજ વલસાડમાં સતત વરસાદ વરસી રહ્યો છે. પાણીનો કોઈ નિકાલ ન થતાં ગામને જોડતાં મુખ્ય અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું. લોકોના વાહનો ફસાઈ ગયા અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં 10 કિલોમીટરનો ફેરો કરે છે. જુઓ દ્રશ્યો, લોકોના ઘૂંટણ સુધી પાણી છે રસ્તા પરના વાહનો ગરકાવ થયેલ જોવા મળે છે.
વલસાડમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે...અંડરપાસમાં પાણી ભરાતા રસ્તો બંધ, 10 કિમીનો થઈ રહ્યો છે ફેરો, જુઓ વીડિયો