શા માટે દિવ્યાંગ પિતા થયા પોતાની કિડની વેચવા મજબૂર, જુઓ એક લાચાર પિતાની વ્યથા
આજના સમયમાં શિક્ષણ ખૂબ જરૂરી છે ત્યારે પોતાના બાળકને ભણાવવા માતા-પિતા તમામ પ્રયાસો કરતા હોય છે. આદિવાસી વિસ્તાર ધરાવતા વાંસદા તાલુકાના ઉપસળ ગામમાં એક દિવ્યાંગ પિતા પોતાના બાળકને ભણાવવા પોતાની કિડની વેચવા મજબૂર બન્યા છે.

|Updated: Jun 21, 2019, 03:25 PM IST