બિન અનામત વર્ગ માટે મધ્યસ્થી વરૂણ પટેલનો દાવો
બિન અનામત વર્ગ અને રાજ્ય સરકારની બેઠક વચ્ચેનાં મધ્યસ્થી વરૂણ પટેલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, આજે રાજ્ય સરકાર સાથે પૂર્વ બેઠક થશે અને બહેનોની સમસ્યાનું નિરાકરણ આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકાર સાથે પુનઃ બેઠક થશે.

|Updated: Feb 15, 2020, 05:05 PM IST