Videos

VIDEO: ગોંડલ રાજકારણમાં મચી હલચલ! VHP પ્રમુખ પિયુષ રાદડિયાનું રાજીનામું, પૂર્વ MLA જયરાજસિંહ પર ગંભીર આરોપો મૂકતા લીધો નિર્ણય

ગોંડલ હિન્દુ વિશ્વ પરિષદના પ્રમુખ પિયુષ લાલજીભાઈ રાદડિયાનું રાજીનામું આવતાં ગોંડલના રાજકીય અને સામાજિક પરિસ્થિઓમાં હલચલ મચી છે. રાદડિયાએ તેમનું રાજીનામું સ્વૈચ્છિક રીતે રાજકોટ જિલ્લા VHP અધ્યક્ષ કનુભાઈને સોંપ્યું છે. 

"છેલ્લું અધ્યક્ષ પદ બાકી હતું, એ પણ લઈ લો...અમે ડરવાના નથી" પિયુષ રાદડિયાએ રાજીનામું આપતાં પૂર્વ MLA જયરાજસિંહ પર કર્યા પ્રહારો, વધુ વિગત માટે જુઓ VIDEO

Video Thumbnail
Advertisement

Read More