Videos

VIDEO: રમતમાં નહી પણ સાચે જ થાય છે અહીં ઢીંગલા-ઢીંગલીના લગ્ન! જાણો તેના પાછળની લોક વાયકા....

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં માછી સમાજે વર્ષો જૂની ઢીંગલા ઢીંગલીના લગ્નની પરંપરાને અનુસરે છે. દરિયો ખેડવા જતા માછીમાર ભાઈઓની રક્ષા માટે આ અનોખા લગ્ન કરાવવામાં આવે છે.

Video Thumbnail
Advertisement

Read More