લખનઉમાં એક થૂંક જેહાદનો મામલો સામે આવ્યો છે. ઘરે દૂધ આપવા આવતો દૂધવાળો દૂધમાં થૂંકીને દૂધ આપતો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. પપ્પુ નામનો આ વ્યક્તિ દૂધમાં થૂંકીને ગ્રાહકોને દૂધ આપતો હતો. હિન્દુ મહાસભા ગોમતીનગર પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવશે. થૂંકવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા મામલાનો ખુલાસો થયો. સીસીટીવી વીડિયોના ફૂટેજ જોઈને લોકો હક્કાબક્કા રહી ગયા.