Viral Video of Vadgam Paniyari Banaskantha: વડગામના પાણિયારી ઝરણાનો એક ચોંકાવનારો વીડિયો હાલ વાયરલ થયો છે. 28 જૂનના રોજ મિત્રો સાથે પાણિયારી ઝરણામાં ન્હાવા ગયેલા એક યુવકને તરતા નહતું આવડતું જેના કરાણે તે ડૂબી ગયો. યુવક ઝરણાના પાણીમાં ડૂબતા તેના મિત્રો અને સ્થાનિક લોકોએ તેને બચાવીને બહાર કાઢ્યો અને ટ્રેક્ટરમાં સૂવાડીને મુમનવાસ ગામ લઈ ગયા. જ્યાંથી તેને સારવાર માટે લઈ જવાયો. મુમનવાસથી 108 એમ્બ્યુલન્સ દ્વારા યુવકને પાલનપુર સિવિલ હોસ્પિટલ લઈ જવાયો જ્યાંથી તેને ખાનગી હોસ્પિટલ સારવાર માટે રેફર કરાયો. ડૂબતા યુવકનો વીડિયો વાયરલ થયા બાદ વડગામ મામલતદારે પાણિયારી ઝરણા પાસે કોઈ પણ વ્યક્તિને જતા રોકવા માટે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું.
Video of a man drowning in Vadgam's Paniyari waterfall goes viral