માતા-પિતાનું સ્થાન ભગવાન સમાન હોય છે પરંતુ કળિયુગમાં સંતાનો માતા પિતા પર ક્રૂરતા આચરતા પણ ખચકાતા નથી. જે માતાએ જન્મ આપ્યો એને આ રીતે મારે એ દીકરાનું શું કરવું? રાજસ્થાનનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં પુત્ર માતાને ઢોર માર મારી રહ્યો છે. લાત મારી રહ્યો છે. આ વીડિયો જોઈને તમારું લોઈ ઉકળી જશે.
Video of son beating mother goes viral