રાજ્યભરમાં રખડતાં કૂતરા કરડવાનો અને તેના હુમલાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં વડોદરા શહેરના ડભોઈમાં રખડતા શ્વાનને કારણે 10 લોકો ઘાયલ થયા છે. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કંઈ એક્શન ન લેવાતા સ્થાનિકો રોષે ભરાયા છે.
રખડતા શ્વાનના હુમલાની ઘટનામાં થઈ રહ્યો છે સતત વધારો, વડોદરાના રબારી વાગા વિસ્તારના 10 લોકો થયા ઘાયલ