Videos

વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાન પહેલા જ રૂપિયા વહેંચતો વીડિયો વાયરલ

વિધાનસભા પેટા ચૂંટણી મતદારોની યાદી જોઇને રૂપિયા વહેચતો વીડિયો વાયરલ થયો છે. ત્યારે મત માટે રૂપિયા અપાતા હોવાનો વીડિયો વાયરલ થતા અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે. તો બીજી તરફ કાયા રાજકીય પક્ષ મતો અંકિત કરવા હવે રૂપિયાનો સહારો લઇ રહ્યું છે તે મોટો પ્રશ્ન છે. આ વીડિયો ક્યારનો છે અને ક્યાંનો છે તે જાણવા મળી રહ્યું નથી. ત્યારે Zee 24 Kalak આ વીડિયોની પુષ્ટિ કરી રહ્યું નથી.

Video Thumbnail
Advertisement

Read More