Videos

લોકસભા ચૂંટણી 2019: આસનસોલમાં હિંસા ભડકી, બાબુલ સુપ્રિયોની કાર પર હુમલો

પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાના મતદાન દરમિયાન હિંસા ભડકી છે. આસનસોલના જેમુઆમાં તૃણમૂલ કોંગ્રેસ અને  ભાજપના કાર્યકરો વચ્ચે ઝડપ થઈ છે. બંને તરફથી લાઠી ઉછળી છે. સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે. રેપિડ એક્શન ફોર્સ (આરએએફ) તહેનાત કરવામાં આવી રહી છે. આસનસોલમાં ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયોની કાર પર હુમલો થયો છે. તેમની કારના કાચ તોડી નાખ્યા છે. સુપ્રિયોએ કહ્યું કે પ્રશાસન યોગ્ય રીતે મતદાન કરાવી શકતુ નથી. ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગિય દ્વારા ટીએમસી પર ગુંડાઓનો સાથ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Video Thumbnail
Advertisement

Read More