જામનગરમાં સ્વિમિંગ પુલમાં સ્નાન કરી રહેલી મહિલાઓનો વીડિયો વાઇરલ...
જામનગરમાં સ્વિમિંગ શીખવા માટે આવતી મહિલાઓનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જો કે મહિલાઓની બેચ હોવાનાં કારણે મોબાઇલ પર પ્રતિબંધ મુકાયો હતો. ઉપરાંત પુરૂષોની અવર જવર પણ પ્રતિબંધ હતી. જો કે તરવાનું શીખવનાર ઇન્સ્ટ્રક્ટર મહિલા દ્વારા જ ફેસબુક લાઇવ કરવામાં આવતા હોબાળો મચી જવા પામ્યો છે.

|Updated: Jul 27, 2019, 11:30 PM IST