Videos

વડોદરામાં વીએમસી તંત્ર આ રીતે સફાઈ કર્મચારીના જીવ જોખમમાં મૂકી રહ્યા છે

વડોદરામાં તરસાલી ટાંકીમાં સફાઈ શરૂ કરાઈ કરી દેવાઈ છે ફક્ત કાપડના માસ્ક પહેરી સફાઈ કર્મચારીઓ ટાંકીમાં ઉતર્યા છે, સફાઈ કર્મચારીઓને સફાઈ માટે ઓક્સિજન માસ્ક ન અપાતાં કોર્પોરેશન તંત્ર પર સવાલો ઉભા થઈ રહ્યાં છે, સવારે પાણીની ટાંકી સાફ કરવાની કામગીરી અટકાવી પડી હતી.

Video Thumbnail
Advertisement

Read More