Videos

ઉમેદવાર ભલે પાકિસ્તાની હોય, મત કોંગ્રેસને આપો: કેશવ દેવ મૌર્ય

કોંગ્રેસના સહયોગ મહાન દળના રાષ્ટ્રીય અધ્યક્ષ કેશવદેવ મોર્યે મુરાદાબાદમાં સયુંક્ત આભાર સભા કાર્યક્રમમાં કહ્યું કે કોંગ્રેસને મત આપો, પછી ભલે ઉમેદવાર પાકિસ્તાનનો હોય. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર પણ હાજર હતાં.

Video Thumbnail
Advertisement

Read More