Videos

VIDEO જૂઓ...વાઘા બોર્ડરે ગૂંજ્યા દેશભક્તિના નારા

પુલવામા હુમલા બાદ ભારતીય સેનાએ મંગળવારે કરેલી એર સ્ટ્રાઇક બાદ દેશભરમાં જાણે દેશભક્તિનો મહાસાગર ઉઠ્યો છે. સેનાએ પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં હુમલો કરી આતંકીઓના અડ્ડાનો સફાયો કર્યો હતો. જેમાં આતંકવાદી સંગઠનોના આકાઓ માર્યા ગયા છે. ભારત પાકિસ્તાનને જોડતી વાઘા બોર્ડરે આજે દેશભક્તિના અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. જુઓ વીડિયો

Video Thumbnail
Advertisement

Read More