News Room Liveમાં જુઓ દિવસભરના મહત્વના સમાચાર એક ક્લિકમાં...
પૂર્વ કચ્છના આદિપુરમાં જ્વેલર્સની પેઢીમાં આયકર વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જુદી જુદી ચાર દુકાનો પર પહોંચી આયકર વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ગાંધીધામ આયકર વિભાગે તપાસ હાથ ધરી હતી.

|Updated: Feb 20, 2020, 08:35 PM IST