News Room Liveમાં જુઓ દિવસભરના મહત્વના સમાચાર એક ક્લિકમાં...
ગાંધીનગર: એનસીપી ધારાસભ્ય કાંધલ જાડેજાની ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સાથે બેઠક કરી હતી. વિધાનસભા ભાજપના દંડક, ગોરધન જડફિયા પણ બેઠકમાં હાજર રહ્યાં હતા. કાંધલ જાડેજાનો મત ભાજપને મેળવવા બેઠક યોજાઈ હતી.

|Updated: Mar 18, 2020, 08:45 PM IST