News Room Liveમાં જુઓ દિવસભરના મહત્વના સમાચાર એક ક્લિકમાં...
અમદાવાદના કાલુપુરમાં કાપડની એક દુકાનમાંથી રૂપિયા 2.72 લાખની ચોરીની ઘટના બની હતી. અજાણી મહિલાએ દુકાનમાં ઘુસી સિફતપૂર્વક ચોરી કરી ફરાર થઇ ગઇ હતી. ત્યારે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઇ હતી. કાલુપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

|Updated: Mar 03, 2020, 08:00 PM IST