જસદણના ગલિયારામાં ચર્ચાઓ શરૂ, કોણ આવશે સત્તા પર?
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના ઈલેક્શનના પરિણામ બાદ હવે ગુજરાતમાં બંને પક્ષો માટે આવતીકાલનો દિવસ કસોટીનો દિવસ છે. આવતીકાલે જસદણની પેટાચૂંટણીનું પરિણામ આવવાનું છે. આવતીકાલે જસદણનો જનાદેશ આવશે કે, આ ચૂંટણી કોણ જીતશે. ભાજપ કે કોંગ્રેસ? બંને પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યાં છે, ત્યારે બધો આધાર જસદણની જનતા પર છે કે તેઓએ કોને પસંદ કર્યાં છે.

|Updated: Dec 22, 2018, 03:35 PM IST