મૃત્યુ પછીની દુનિયા કેવી હોય છે, જુઓ ઝી 24 કલાકનો ખાસ કાર્યક્રમ 'ગોચર અગોચર'
મનુષ્યનું જીવન અનેક રહસ્યોથી ઘેરાયેલું છે જેમાં વર્ષોથી ચાલ્યા આવતા વૈજ્ઞાનિકોના પ્રયત્નોથી કેટલાક રહસ્યો પરથી પડદો ઉઠ્યો છે. ગોચર અગોચરમાં દર વખતે આપણે અલગ અલગ વિષયો પર ચર્ચા કરીશું , આજે વાત કરીશું મનુષ્ય સાથે જોડાયેલા કેટલાક રહસ્યો વિશે,, એક એવું રહસ્ય જેના પરથી વૈજ્ઞાનિકો અનુમાન તો ઘણા લગાવે છે. પણ તે સત્ય છે કે કેમ,,તેની પાછળ કયું રહસ્ય જોડાયેલું છે તેને લઇને કોઇ ચોક્કસ પુરાવા નથી , તેને લઇને વયક્તિ વ્યક્તિએ ધારણા પણ બદલાય છે એ એક એવું રહસ્ય છે જેનો અનુભલ કેટલાક મનુષ્યોએ પણ કર્યો છે , અને તે રહસ્ય મૃત્યુ પછીનું

|Updated: Sep 08, 2019, 10:00 PM IST