કચ્છના 20માંથી 17 ડેમ ખાલી, એકએક ટીપા માટે ટળવળતી જિંદગી, સમગ્ર કચ્છમાં દુષ્કાળ નો પંજો પ્રસરી રહ્યો છે ત્યારે પશુપાલન નાં વ્યવસાય પણ તેના થી પરેશાન થયો છે ત્યારે અમારી ટીમે નખત્રાણા તાલુકાના અલગઅલગ ગામો ની મુલાકાત લીધી તો લોકોએ પોતાની વ્યથા ઠાલવી છે. ઊંટના માલધારીઓ વધારે પરેશાન છે