PMના જળસંચય અભિયાનને લઈને ધોલેરામાં કરાઈ વિશેષ વ્યવસ્થા, જુઓ વીડિયો
ધોલેરા SIR માં પાણી ભરાવાનો મામલો : 22 ચો.મી.ના કાર્યરત ભાગમાં પાણીનો નિકાલ કરવામાં આવ્યો, સમગ્ર SIRનો વિકાસ થયા બાદ પાણી નહીં ભરાય તેવા દાવા તંત્રે કર્યા. કેનાલમાં પાણીનો સંગ્રહ થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

|Updated: Aug 16, 2019, 07:50 PM IST