માત્ર 15 દિવસમાં અમદાવાદમાં બીજી પાણીની ટાંકી ધરાશાયી, જુઓ વીડિયો
અમદાવાદ (Ahmedabad) માં ટાંકી ધરાશાયી થવાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. બોપલ અને ઘાટલોડિયા વિસ્તાર બાદ હવે ગોતા વિસ્તારમાં પાણીની ટાંકી (water tank) ધરાશાયી થઈ છે. ગોતા વિસ્તારના વસંતનગર વિસ્તારમા ટાંકી કકડભૂસ થઈ છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 6-7 ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વસંતનગર હાઉસિંગ બોર્ડની વસાહતમાં આવેલી આ પાણીની ટાંકી ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. જે દરમ્યાન ટાંકીનો એક ભાગ તૂટી પડ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયુ નથી. હાઉસિંગ બોર્ડ અને સ્થાનિક એસોસિએશન દ્વારા ટાંકી ઉતારવારની કામગારી ચાલી રહી હતી.

|Updated: Nov 18, 2019, 06:20 PM IST