Videos

સાડી પહેરવું ગર્વ છે અમારું : સાડી પહેરીને મહિલાઓએ ઉજવ્યો મધર્સ ડે

Wearing sarees is our pride: Women celebrate Mother's Day by wearing sarees

"જનની જોડ શખી નહિ જડે રે લોલ", જીહા આજે મધર્સ ડે એટલે કે માતૃત્વ દિવસ નિમિત્તે તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે ભગિની સમાજની બહેનો દ્વારા અનોખી સાડી વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરની બહેનો સાડી પહેરી આજના દિવસ માતૃત્વ દિવસની વિવિધ સૂત્રોચ્ચાર અને તેને સંલગ્ન બેનરો સાથે વ્યારા નગરમાં ફરી હતી.

Video Thumbnail
Advertisement

Wearing sarees is our pride: Women celebrate Mother's Day by wearing sarees

Read More