રાજ્યમાં આવતીકાલથી વરસાદમાં થશે ઘટાડો, જાણો ક્યાં પડી શકે છે વરસાદ
ગુજરાતમાં અમુક વિસ્તારોમાં હાલ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના અમુક વિસ્તારોમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે અને વરસાવાનું અવિરત ચાલુ છે. તેવી સ્થિતિમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ બન્યો છે. આજે અમદાવાદ સહિત અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે.

|Updated: Sep 10, 2019, 10:10 AM IST