વડોદરામાં આવકવેરા વિભાગે 30 ઝવેરીઓને નોટબંધી સમયે કરેલા વ્યવહારના પગલે નોટિસ મોકલી
વડોદરામાં આવકવેરા વિભાગે 30 ઝવેરીઓને નોટબંધી સમયે કરેલા વ્યવહારના પગલે ડિમાન્ડ નોટિસ મોકલી છે. ત્યારે જવેલર્સ એસોસિયેશનના પ્રમુખ અતુલ શાહે કહ્યું કે, જવેલર્સે પોતાના જવાબ આઈટી વિભાગને અગાઉ આપેલા છે. જવેલર્સે કાયદાના દાયરામાં રહીને વ્યવહાર કર્યા છે. આઈટીની નોટિસથી જવેલર્સને હેરાનગતિ થશે, મંદીનો માહોલ છે.

|Updated: Jan 21, 2020, 02:55 PM IST