ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એક જ પરિવારના 3 લોકોનો જીવ ગયો હતો. જેમાં 3 વર્ષના નૈતિકનું મૃત્યુ થયું. નૈતિકની ત્રણેય બહેનોએ પોતાના ભાઈને ગુમાવવાનું દુ:ખ વ્યક્ત કરતાં ભીની આંખે કહ્યું કે આજે રક્ષાબંધન છે, ગયાં વખતે મેં મારા ભાઈને રાખડી બાંધી. આ વખતે હું કોને રાખડી બાંધીશ...ગંભીરા પુલ દુર્ઘટનામાં આ બહેનોએ તેમના પિતાની છત્રછાયા પણ ગુમાવી હતી.
ત્રણ બહેનોઓ પોતાના 3 વર્ષના ભાઈને ગુમાવ્યો! એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત