અમદાવાદના ફ્રૂટ બજારમાં ફળોની મબલખ આવક થઈ
અમદાવાદના ફ્રૂટ બજારમાં ફળોની મબલખ આવક થઈ છે. બોર, શેરડી, જામફળ જેવા ઉત્તરાયણના સ્પેશિયલ ફળ માર્કેટમાં આવી ગયા છે. સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા ફળની બજારોમાં મબલખ આવક જોવા મળી છે. ત્યારે ગત વર્ષ કરતા જામફળ, બોર, શેરડી સસ્તી થઈ છે. બોરનો ભાવ 30થી 40 રૂપિયી કિલો, તો જામફળ 40થી 45 રૂપિયા કિલો છે.

|Updated: Jan 13, 2020, 12:40 PM IST