Videos

ગાંધીનગર: 10000થી વધુ શિક્ષકો વિધાનસભાને ઘેરશે

1997થી ફિક્સ પગારના શિક્ષકોને સળંગ ગણવા મામલે આજે રાજ્યના સવા બે લાખ શિક્ષકો એક દિવસની માસ સીએલ પર ઉતર્યા છે. તેમજ ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ પણ કરવાના છે. ત્યારે શિક્ષકોને ગાંધીનગરમાં આ કાર્યક્રમ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

Video Thumbnail
Advertisement

Read More