LRD ભરતી મામલે રાજકોટની મહિલાઓ આવી મેદાને
LRD ભરતીને લઈ રાજકોટની મહિલાઓ મેદાને આવી છે. રાજકોટમાં કાળી પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવ્યો. નાયબ પ્રધાન દ્વારા 62.50 સુધીના મેરીટની જાહેરાત બાદ આજે વીરોધ કરવામાં આવ્યો.

|Updated: Feb 29, 2020, 05:25 PM IST