Videos

LRD ભરતીમાં અન્યાય મુદ્દે રજૂઆત કરવા ગાંધીનગર પહોંચી મહિલાઓ

લોકરક્ષક ભરતી પ્રક્રિયાથી જ વિવાદોમાં રહી છે જોકે હવે લોકરક્ષક માં અનામત પ્રથાને લઈને રાજ્ય સરકારની મુશ્કેલીમાં વધારો થયો. રાજ્યમાં વર્ગ વિગ્રહ થાય તે પ્રકારની સ્થિતિ ઉભી કરવાના પ્રયાસો રાજકીય પણ હોઈ શકે છે. આજે પ્રથમવાર અનામત વર્ગ ની સામે બિન અનામત વર્ગ ની લોકરક્ષકની મહિલાઓ મેદાનમાં આવી છે. બિન અનામત વર્ગની મહિલાઓ રાજ્ય સરકારના 1 8 2018 ના પરિપત્ર ના સમર્થનમાં આવ્યા છે.

Video Thumbnail
Advertisement

Read More